________________
આવશ્યકનિર્યુક્તિ
• श्रीभद्रबाहुस्वामिविरचिता आवश्यकनिर्युक्तिः .
મંગળ ~~~~
९०९ संसाराडवीए, मिच्छत्तऽन्नाणमोहिअपहाए ।
૧
जेहिं कयं देसिअत्तं, ते अरिहंते पणिवयामि ॥ १ ॥
મિથ્યાત્વ અને અજ્ઞાનથી ભ્રમિત થયેલ માર્ગવાળી સંસારાટવીમાં જેમણે માર્ગ બતાવ્યો તે અરિહંતોને નમસ્કાર કરું છું.
१००२ निव्वाणसाहए जोए, जम्हा साहंति साहुणो ।
समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥२॥ સાધુઓ મોક્ષસાધક યોગોને સાધનારા હોવાથી અને સર્વ જીવો પર સમભાવવાળા હોવાથી ભાવસાધુ છે.
१००५ असहाइ सहायत्तं, करंति मे संजमं करिंतस्स । QUળ ારોળ, નમામિડ્યું સવ્વસાહૂનું રૂા
સંયમમાં પ્રયત્ન કરનાર અસહાય એવા મને સહાય કરે
છે, તેથી સર્વ સાધુઓને હું વંદન કરું છું.
९२
अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥४॥ અરિહંતો અર્થને કહે છે, ગણધરો શાસનના હિત માટે સુંદર સૂત્રની રચના કરે છે, તેમનાથી સૂત્ર પ્રવર્તે છે.