________________
ગ્રંથ : આવશ્યકનિયુક્તિ આદિ
સૂક્ત - રત્ન - મંજૂષા (સાથે) આધારગ્રંથ : આવશ્યકનિયુક્તિ, ઓઘનિર્યુક્તિ,
ઉત્તરાધ્યયન સૂત્ર આધારગ્રંથકર્તા : ભદ્રબાહુસ્વામી મહારાજા આદિ સ્થવિર
ભગવંતો અર્થસંકલન : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. અર્થસંશોધન : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય
ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય...
૫. પૂ. મુ. શ્રી ત્રિભુવનરત્નવિ. મ. સા. ભાષા
: પ્રાકૃત, ગુજરાતી વિષય
: છ આવશ્યક, સાધ્વાચાર