________________
श्रेणिकचरितम् . પૂર એવું રાજગૃહ નામે નગર છે. જેની અંદર આવેલા ઘર મેહેલની લક્ષ્મી અને વાસુદેવની લક્ષ્મીથી પરિપૂર્ણ છે. ૩૪ વિશેષાર્થ—અહિં કુપા , હૈ, એ વ્યાકરણના જાણવાગ્ય રૂપ દર્શાવ્યા છે.
पिये पद व श्रावहुलेऽत्र तदानघाः ।
हिगव्यूतिस्पृशो जैन्यः कस्मै नो अरुचन् गिरः ॥३॥* ભાવાર્થ –
પિતૃઓના પક્ષની જેમ બહુ શ્રાદ્ધવાલા એ નગરમાં નિર્દોષ અને એક જન સુધી સંભલાય તેવી જૈન વણી કેને રૂચિ કરે તેવી ન હતી. ૩૫ વિશેષાર્થઅહિ પૂતિ, ગવન, એ સંધિનારુ૫ દર્શાવ્યા છે..
इति द्वितीयः सधिः।
अ अपेंहि दृशो मार्गादि ईक्षा जातु मास्तु ते ।।
નિષ્ટ સ્વીકાર્ન મા પુર્વ વિલ અને તે દ્દ | ईषतुः पितरौ यौ त्वामूषतुर्नरके हिं तौ । ગ્રાહુત્તેિ નીવિત રહે ત્યાં તેનું યે નકૂચતાઃ | ૐ It अमज्जयस्त्वं स्वकुलं सिझज्ज्वलमपन्विव ।
इत्यनिषंगपरुषं श्रूयते नात्र नाषितम् ॥ ३ ॥ ભાવાર્થ –
તું દષ્ટિનામાર્ગથી દૂર જ ” “તારી દૃષ્ટિ હશે નહી ? “ અહિંથી હમઃ ભુજ ઊઠી જા ” “ આવી રીતે તું માનીશ નહી ” “ જે માતાપિતાએ તારી ઈછા કરી હતી તે માતા પિતા નરકે પડયા છે” જે તારી સ્તુતિ કરવાને ઉજમાલ થયા છે, તેઓએ જીવતમાં ઝેર ખાધું છે” “તેં તારા ઉજવલ કુલને ડુબાવી દીધુ છે? આ પ્રમાણે કઠોર ભાષણ જે નગરમાં સાંભળવામાં આવતું ન હતું. ૩૬-૩૭-૩૮
* અહિં અન્યમતિઓના પિતૃઓનો પક્ષ લેવાનો છે. તેઓ ભાદરવા માસના કૃષ્ણપક્ષને શ્રાદ્ધપક્ષ કહે છે. બીજે પક્ષે શ્રાદ્ધ એટલે શ્રાવક લેવા.