________________
ખરેખર વિચારશુદ્ધિની દઢતા સમ્યક્ત્વનું સૂચક ચિહ્ન છે, આ હેતુ આ પુસ્તિકાથી સિદ્ધ થશે એમ મારું નમ્ર મંતવ્ય છે. વળી આ પુસ્તિકામાં બતાવાએલ સંયમની મર્યાદા, નિયમ અને પટ્ટકે વગેરે વાંચી કેઈ એમ ન સમજી લે કે આ કાળે આવું તે વળી કેણુ પાળી શકે? કે પાળતું હશે ?” આજે પણ ઘણા સાધુ-સાધ્વીઓ ગુરુકુળ-વાસમાં રહી ગ્ય રીતે ગુરુગમથી આસેવન શિક્ષા પામી પ્રભુમાર્ગની સારી આરાધના કરી રહેલ છે.
વળી પંચમ કાલમાં બકુશ-કુશીલ ચારિત્રની સત્તા પર મેપકારી તીર્થકર ભગવતેએ નિદેશેલી છે, એટલે કે શાસ્ત્રીય મર્યાદાઓને ઉપગપૂર્વક અમલમાં મૂકવા છતાં શરીરશક્તિ, સંહનનબલ, માનસિક વૃતિ આદિની કાલબલે થએલ હાનિના કારણે જાયે-અજાણ્ય, અશક્તિ કે આસક્તિના ગે અમુક દે તે લાગે જ.
પણ આરાધક ભાવની વિશુદ્ધિ ટકી હોય ત્યાં સુધી ઓછી વધતી કે દેષવાળી આરાધના કાલાંતરે પણ ગ્ય સંસ્કારના બલે સુંદર ફલ નિપજાવી શકે છે.
માટે જ ન્યાયાચાર્ય ઉપા. શ્રી યશોવિજયજી મ. શ્રીનવપદ પૂજા ( સાધુ–પદવર્ણન)માં–
સેનાતણું પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને સંજમ ખપ કરતા મુનિ નમીયે, દેશકાલ અનુમાને રે–
ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદ” –ગાથાથી આરાકભાવની મુખ્યતા વર્ણવી છે,