Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રાક-કથન
-
-
૧, ગ્રંથયુગલનું પ્રકાશન શા માટે ?
શ્રીવિજયસિંહસૂરિ એક મહાન ગીપુંગવ હતા. તેમણે “ઘણા ગ્રંથે જોઈને મહાપુરુષ કૃત ગ્રંથને સારભૂત સમતા શતકને હાર કર્યો”. તદુપરાંત જીવનમાં સમભાવ સાધવાથી જે કાંઈ લગ-ઉનમનભાવને આવિર્ભાવ થયે તેને અનુભવ ભવ્ય અને ઉપકારક નીવડે તેટલા માટે તે પણ તેમણે લેકબદ્ધ કરી પ્રસ્તુત ગ્રંથમાં રજૂ કર્યો છે. (જુઓ સામ્ય શતક લેક-૭). આ નાના ગ્રંથમાં અનુભવની વાણું હેવાથી તે હદયંગમ અને આહલાદક છે. તેને કાવ્યમય અનુવાદ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ ગુજરભાષામાં સમતાશતક નામના ગ્રંથમાં આપે છે અને આ ગ્રંથમાં તેમણે પણ “અમૃતના છાંટણાં સમા અનુભવના વચનને વર્ષાવ્યા છે.” (જુઓ સમતાશતક કડી-૪) આ પ્રકારે સામ્ય. શતકને સંસ્કૃત ભાષાને ગ્રંથ અને તેને ગુર્જરભાષામાં અનુવાદરૂપ સમતાશતકનો ગ્રંથ બને અહીં એક પછી એક ૨જ કરવામાં આવે છે. ઉપાધ્યાયજી મહારાજ પણ અનુભવી ગીપુંગવ હતા અને તેમણે સામ્યશતકમાંથી જે મ પકડ
* જુઓ સમતાશતક કડી–૧૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org