Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 56
________________ સભ્યશતક ( સાવાદ ) दम्भजादपि निःसङ्गाद्भवेयुरिह सम्पदः । निश्छद्मनः पुनस्तस्मात् किं दवीयः ? परं पदम् ||८६|| આ લેાકમાં 'શપૂર્વકના નિઃસ`ગપણાથી પણ સમ્પત્તિએ પ્રાપ્ત થાય છે તેા પછી ભરહિત નિઃસ’ગપણુ કરવામાં આવે તે પરમપદ શું ૬૨ ૨હે? ૮૬. सङ्गावेशान्निवृत्तानां माभून्मोक्षो वशंवदः । यत्किञ्श्चन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥८७॥ 88 સ'ગના આવેશથી નિવૃત્ત થયેલા જીવાને કદાચ મેક્ષ વશ ન થાય તે પણ જે કઇ સુખ પ્રાપ્ત થાય છે તે કહી શકાતું નથી. ૮૭. स्फुरत्तृष्णा लताग्रन्थिर्विषयावर्त्तदुस्तरः | क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ||८८ || સ્કુરાયમાન છે તૃષ્ણારૂપી લતાની ગાંઠ જેમાં એવે, વિષયાના આવત્તોથી દુ:ખે કરીને તરાય એવા, તથા કલેશેા રૂપી કલ્લાલેાની ક્રીડાએથી ભયકર એવા આ સ'સારરૂપી સમુદ્ર છે. ૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120