Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાથે)
દુખ સબહિ૮ સુખ વિષયકો, કરમ વ્યાધિ પ્રતિકાર; તાકું મનમથ સુખ કહે, ધૂરત જગ0° દુખકાર. પર
| વિષયનાં સર્વ સુખ તે દુઃખ છે, કર્મરૂપી વ્યાધિના પ્રતીકાર સમા છે, તેને કામદેવ સુખ તરીકે મનાવે છે, ખરેખર ! જગતને દુખ આપનાર તે ધૂર્ત છે. પર
ઠગે કેમકે સુખ ગિને, પાઈ વિષયકે ભીખ; સહજ રાજ પાવત નહીં'',
લગી ન સદગુરૂ સીખ. ૨૩
વિષયોની ભીખ પ્રાપ્ત કરીને તેને સુખ મનાવતે કામ લેકેને ઠગે છે, છતાં મૂખે મનુષ્ય પિતાના આંતરિક રાજ્યને પ્રાપ્ત કરતા નથી અને તેમને સદ્દગુરુની શિખામણું પણ લાગતી નથી. ૫૩
અપ્રમાદ પવિ દંડથિ, કરી૧૪ મેહ ચકચૂર જ્ઞાની આતમપદ લહૈ, ચિદાનંદ ભરપૂર. ૫૪
જ્ઞાની પુરુષ પ્રમાદત્યાગરૂપી વાડથી મોહને ચકચૂર કરી નાખી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મેક્ષને) પ્રાપ્ત કરે છે, ૫૪ ૯૮ સબહી. J. ૯૯ કહિ. J, ૧૦૦ ધૂત જગત. M. ૧૦૧ નહિ M. ૧૦૨ શાખ. M. ૧૦૩ દંડળે. M. ૧૦૪ કરે. ઈ. ૧૦૫ ચકચુર, M,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org