Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 110
________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્ર કા શ ને જ (૧) પ્રતિક્રમણની પવિત્રતા– પ્રતિક્રમણ સૂત્રના રચયિતા, તેની આવશ્યકતા, પ્રતિક્રમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓના શાસ્ત્રીય સમાધાન આમાં આપવામાં આવ્યા છે. વિ. સં. ૨૦૦૭ મૂલ્ય રૂા૦-૬૨ (૨) પ્રતિકમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૧ લો. પ્રતિક્રમણ સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગ પૈકી આ પ્રથમ ભાગમાં નવકાર મંત્રથી આરંભી ગરિ વેચાi સુધીનાં સૂત્ર સામેલ કરવામાં આવ્યાં છે, કાયોત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે, પૂજની પરિભાષા સમજાવાઈ છે, આનંબન યોગનું રહસ્ય દર્શાવાયું છે. આ ભાગના પાંચેય પરિશિષ્ટ ફરી ફરીને વાંચવા જેવાં છે. વિ. સં. ૨૦૦૭ મૂલ્ય રૂા. ૫-૦૦ જ (૩) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૨ – આ બીજા ભાગમાં “માવાન” થી આરંભી અત્તર * આ નિશાનીવાળા ગ્રન્થ અપ્રાપ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120