Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 111
________________ સુધીનાં સૂત્રો સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધર્મ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરેલ છે. લઘુશાન્તિ ઉપર ૧૦૦ પૃષ્ઠ જેટલું વિવેચન કરી તેને પદે પદનું રહસ્ય સમજાવી તેમાં રહેલા મંત્રના અર્થનું ઉદ્ઘાટન કરાયું છે. વિ. સં. ૨૦૦૮ મૂલ્ય રૂ. ૫-૦૦ (૪) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૩ જે મન્ન નળા' થી આરંભી પ્રતિક્રમણના અવશિષ્ટ સર્વ સૂત્રે આમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અનેક મહત્વના વિષ આમાં ચર્ચવામાં આવ્યા છે. અજિતશાન્તિ સ્તવ ઉપર અદ્દભુત પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીનમાં પ્રાચીન પ્રતિએના આધારે સંતિ સ્તવનો પાઠ સુધારીને મૂકવામાં આવે છે. પાંચેય પ્રતિક્રમણની વિધિ તથા હેતુએ રતવનાદિ સંગ્રહ તથા અનેક પરિશિષ્ટ સમુચિત રીતે અપાયા છે. ૨૪૦૦ પૃષ્ઠ પ્રમાણ આ ૩ ગ્રંથે એક યાદગાર કતિ સમા છે. વિ. સં. ૨૦૦૯ મૂલ્ય રૂા. પ૦૦ * (પ) પંચ પ્રતિક્રમણ સૂત્ર (પ્રધટીકાનુસાર) ગુજરાતી આવૃત્તિ- પાંચેય પ્રતિક્રમણના સૂત્રોના પ્રત્યેક શબ્દના અર્થ, સમુદાયાથ, અર્થ રહસ્ય, સૂત્રપરિચય, વિધિઓ તથા અન્ય સર્વ ઉપયેગી વિષને સમાવતું શુદ્ધ પ્રકાશન છે. ૬૪૦ પાનાને દળદાર ગ્રંથ, વિ. સં. ૨૦૧૦ મૂલ્ય રૂા. ૨-૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120