Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 113
________________ (૧૦) તત્ત્વાનુશાસન. (ગુજરાતી અનુવાદ સહિત) – - ધ્યાનના પ્રત્યેક અભ્યાસી માટે આનું વાચન અત્યંત જરૂરી છે. ધ્યાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતા આ ગ્રંથમાં વ્યવહાર ધ્યાન, નિશ્ચય દધ્યાન વગેરેનું સુંદર વર્ણન છે. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૧-૦૦ જ (૧૧) નમકાર સ્વાધ્યાય, (સચિત્ર) પ્રાકૃત વિભાગ]– - શ્રીપંચમંગલ મહાકૃતસકલ્પ અર્થાત્ શ્રી નવકાર મહામંત્રની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ આપતાં અનેક પ્રાકૃત તેત્રો, યંત્ર, મંત્રે તથા ચિત્રને આમાં અનોખે સંગ્રહ છે. | નમસ્કાર વિષયક પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યને, ગુજરાતી અનુવાદ સાથેનો આ અભૂતપૂર્વ સંગ્રહ છે વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૨૦-૦૦ (૧૨) ગષિમંડલ સ્તવયંત્રાલેખન, મત્ર વિજ્ઞાનમાં સિદ્ધ, ચૌદમી શતાબ્દિના સમર્થ માંત્રિક, આચાર્યશ્રી સિંહતિલકસૂરિની આ કૃતિ છે, આમાં ત્રષિમંડલયંત્રનું આલેખન કરવાની વિધિ સરળતાથી સમજાવવામાં આવી છે. ૧૧ પરિશિષ્ટો તથા સરળ ગુજરાતી અનુવાદ સાથે આ ગ્રંથ સાધકને અતિ ઉપયોગી છે. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૩-૦૦ (૧૩) ષિમડલ મન્ન, ત્રિરંગી આર્ટ પેપર ઉપર)– આચાર્ય શ્રી સિંહતિલકસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120