Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
હાં.
અનુસાર ઢારવામાં આવેલ ઋષિમ`ડલ યંત્રને ત્રણ રંગામાં સુંદર રીતે આ પેપર ઉપર છાપવામાં આવેલ છે.
વિ. સ. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૧-૦૦ (૧૪) નમસ્કાર સ્વાધ્યાય. (સચિત્ર) [સસ્કૃત વિભાગ
શ્રી નવકાર મહામંત્ર અંગેના ૪૩ પ્રાચીન સંસ્કૃત સ્તેાત્રા તથા સંદર્ભોને આ મહાકાય ગ્રંથમાં સમાવિષ્ટ કરાયા છે.
શ્રી નવકાર મહામત્રની વિશેષતાએ જાણવા ઇચ્છતા અભ્યાસીએ તથા આશધકે માટે આ ગ્રંથ અતિ ઉપયેગી છે. વિ. સ. ૨૦૧૯ મૂલ્ય ।. ૧૫-૦૦ * (૧૫) A comparative study of the jaina theo ries of reality and knowledge.
By-Y. J. Padmarajiah
જૈન દર્શનની અન્ય દના સાથે તુલના કરી તેના પર વિશદ વિવેચન કરતા આ નિષધ (થીસીસ) પર ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા લેખકને M. A. D. Phil ની પી એનાયત થયેલ છે. અતિ ઉપયાગી આ ગ્રન્થની સેકડા પ્રતિ પરદેશમાં ગયેલ છે. ઇ. સ. ૧૯૬૩. મૂલ્ય રૂા. ૧૫-૦૦
(૧૬) સસિદ્દાન્તપ્રવેશક
છ એ ભારતીય દનાનું કે હું પણ સચાટ વિવેચન કરતા આ ગ્રંથ અગ્યારમી શતાબ્દીમાં જૈન મુનિએ રચેલ છે, જે દનાનું જ્ઞાન મેળવવાના ઈચ્છુકા માટે બાળાથી જેવા છે. વિ. સ. ૨૦૨૦
મૂલ્ય રૂા. ૧-૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org