Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩
(૨૦) Praman-Naya-Tattvalokalamkar with eng
lish translation
અગ્યારમી શતાબ્દીના મહાસમર્થ દિગ્ગજ વાદી આચાય શ્રી વાદિદેવસૂરિએ રચેલ જૈન દર્શનના પ્રમાણ, નય, નિક્ષેપ વગેરેનું વિવેચન કરતા આ મહાન ગ્રંથરાજમાં જૈન દર્શનનું અતિ સ્પષ્ટ વિવેચન છે. સાંસ્કૃત ગ્રંથનુ અંગ્રેજી ભાષામાં આ પ્રથમ વારજ રૂપાન્તર છે. સન. ૧૯૬૭. (૨૧) યાગશાસ્ત્ર વિવરણ, (વિભાગ ૧ લે)
મૂલ્ય રૂા. ૨૦-૦૦ સવિસ્તર
અષ્ટમ
કલિકાલસર્વજ્ઞ આચાય. શ્રી હેમચ'દ્રસૂરિ વિરચિત યાગ શાસ્ત્રના આઠમા પ્રકાશના ૧ થી ૧૭ àાકામાં દર્શાવેલી પદસ્થ ધ્યાનની પ્રક્રિયાનું આમાં સુ’દર વિવેચન છે, કુંડલિની માટે પ્રાપ્ત થતા જૈન પાઠા એકત્ર કરી રજૂ કરાયા છે, ધ્યાનની એક સળંગ પ્રક્રિયા દર્શાવાઈ છે.
ધ્યાન અને ચેાગના અભ્યાસીએ માટે આ એક મનનીય ગ્રંથ છે. વિ. સં. ૨૦૨૫
મૂલ્ય રૂા. ૧૫-૦૦
પ્રકાશનું
(૨૨) સૂરિમ ત્ર૫સમુચ્ચય, (પ્રથમ ભાગ)
અનેક પૂર્વીયા^ રચિત સુમિત્ર અંગેના વિવિધ સાહિ ત્યને સમાત્રતા આ ગ્રંથમાં સૂરિમંત્રના પાંચ કલ્પાને પાઠાં. તરા આદિથી શુદ્ધ કરી મુદ્રિત કરવામાં આવ્યા છે, જે પૈકી ત્રપુ ક૨ે તે પ્રથમવાર જ પ્રકાશિત થાય છે.
સૂરિમત્ર અંગે આ એક આકર ગ્રંથ છે.
વિ. સ. ૨૦૨૫.
Jain Education International
For Private & Personal Use Only
૯૫ રૂા. ૨૦-૦૭
www.jainelibrary.org