Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 80
________________ સમતાશતક ( સાથ) ઉનમારગગામી અબસ, ઈન્દ્રિય ચપલ તુરંગ; ખેંચી નરગ અરણ્યમેં, લિઈ જાઈ નિજ સંગ. ૪૬ ઉન્માર્ગે ચાલનારા અને કાબૂમાં ન રહેનારા ઈન્દિરૂપી ચપલ અશ્વો પ્રાણીને ખેંચીને (પિતાના સંગથી) નક્કરૂપી અરણ્યમાં-જંગલમાં લઈ જાય છે. ૪૬ જે નજીક હૈ શ્રમ રહિત, આપહી (હિ) મેં સુખ રાજ; બાબત હૈ તાકું કરન, આપ અરથ કે કાજ. ૪૭ જે સુખ નજીક છે, જેને મેળવવામાં કશે શ્રમ નથી પડતે, જે પિતાના આત્મામાં જ છે, તે સુખને કેવળ પિતાના વાર્થને માટે ઈન્દ્રિયે રોકે છે. ૪૭ અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવત; ઈન્દ્રિય ખિનુમૈહરત હૈ, મૃતબલ અતુલ અનંત, ૪૮ અંતરંગ દુમિનેના સુભટોમાં બલવાન એ ઇન્દ્રિય સેનાપતિ ક્ષણવારમાં અતુલ અને અનંત એવા પણ શ્રતના સૈન્યને ભગાડી મૂકે છે. ૪૮ ૧ ખાઈચી ઈ. ૯ર સેનાનિ. M. ૯૩ ક્ષણમે. M. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120