Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાથે)
ચત નાંહિ૧૮ અનિત્યમતિ ૧૯, હેવત માલ મલાન; ભાંડે ભી સેચત ભગે, ધરત નિત્ય અભિમાન, ૭૯
જે મનુષ્ય જગતના સર્વ પદાર્થોને અનિત્ય માને છે, તેઓ પિતાને સઘળે માલ ખલાસ થઈ જાય તે ય શેક કરતા નથી જ્યારે દરેક વસ્તુમાં નિત્યપણાનું અભિમાન ધર નારા, માટીનું ભાડું-વાસણ ભાંગી જાય તેય, શેક કરે છે. ૭૯
ફૂટ વાસના ગતિ હ૧, આસા (શા) તંતુ વિતાન; છેદે તાકુ શુભમતી, કર૧૭ ધરિ બોધ કૃપાન, ૮૦
આશારૂપી તંતુઓના વિસ્તારથી કૂટવાસના (રૂપી જાલ) ગૂંથેલી છે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ હાથમાં જ્ઞાનરૂપી કટારી લઈને તેને છેદી નાખે છે. ૮૦
જનની મેહ અંધારકિ, માયા રજની કૂર; ગ્યન ભાન આકતિ, તાકુ૧૭૨ કીજે૧૭૩ દૂર. ૮૧
કૂર એવી માયારૂપી રાત્રિ કે જે મેહરુપી અંધકારને ઉત્પન્ન કરનારી છે, તેને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી દૂર કરવી જોઈએ. ૮૧ ૧૬૮ નહિ. M. ૧૬૯ મતી. M. ૧૭૦ હય. J. ૧૭૧ કરિ J. ૧૭૨ ભીનું આલેકતે તાકે. M. ૧૭૩ કીજ. J,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org