Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાથે) ગુન મમરન બસ્તુકે, સે વાસના નિમિત્ત; માંને સુતમે સુત અધિક, દેરત હે' હિત ચિત્ત. ૭૩
વસ્તુમાં મમત્વરૂપી ગુણ જે છે તે કેવળ વાસનાના નિમિત્તે જ છે, પિતા પિતાના સર્વ પત્રોમાં સવા પુત્ર તેને જ માને છે કે જે પિતાનું હિત કરનારી પ્રવૃત્તિમાં ચિત્તને દોરે. ૭૩
મન કૃત મમતા જૂક હે, નહી વસ્તુ પરજાય; નહિ૫ તે બહુ બિકાઈ,
ન કયું૫૭ મમતા મિટિ જાય. ૭૪ મમતા કેવળ મનની માની લીધેલી છે અને તે બેટી છે. તે વસ્તુના યોગે ઉત્પન્ન થયેલી નથી. નહીં તે જ્યારે વસ્તુ વેચી દેવામાં આવે છે ત્યારે તે મમતા કેમ મટી જાય છે? ૭૪
જન જનકી રુચિ ભિન્ન હૈ, ભેજન દૂર કપૂર ભાગવતકું જે ચઈ, કરજ કરે ૯ સે દૂર. ૭પ
પ્રત્યેક વ્યક્તિની રુચિ જુદી જુદી હોય છે, કૂર અને કપૂરનાં ભેજન કે જે ભાગ્યવાનને રૂચે છે, તેને ઉંટ આઘા મૂકે છે–તેને તે ગમતાં નથી. ૭૫ ૧૫૬ નહી. M. ૧૫૭ કિG. J, ૧૫૮ રૂ. M. ૧૫૯ કરિ. ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org