Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાથે)
હસિત ફૂલ પલવ અધર, કુચ ફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મતિ રાશિ તું, યા વિખવેલિ૧૪ રસાલ. ૫૮ - સ્ત્રીનું હાસ્ય તે ફૂલ છે, તેના અધર તે પાંદડાં છે, તેના વિશાલ અને કઠણ તને તે ફળ છે, એમ માનીને સ્ત્રીને દેખીને તું તેમાં આનંદ ન માન, કારણ કે આ રસવાળી વિષની વેલડી છે. ૫૮ ચરમ મઢિત હૈ કામિની, ભાજન મૂવી પુરીષ; કામ કીટ આકુલ સદા,
પરિહર સુનિ ગુરુ સીખ ૧૭. ૫૯ કામિની એ ચામડાથી મઢેલું મૂત્ર અને વિષ્ટાનું ભાજન છે અને તે કામરૂપી કીડાથી સદા ભરેલું છે. ગુરુની શિખામણ સાંભળી તું તેને પરિહાર કર. ૫૯ વિષે ૧૮ ત્યજિ૧૯ સૌ સબ ત્યજિ°,
પાતક ૧૨૧ દેખ વિતાન જલધિ તરત નવિ હ્યું ૨ તરેઈ, તટિની ગંગા સમાન. ૬૦ - પાપ અને દેશને વિરતાર કરનારા વિષયને જે જે છે તે બધું જ ત્યજી શકે છે. જે માણસ સમુદ્રને તરી જાય તે ગંગા જેવી નદીઓને કેમ ન તરે ? ૬૦
૧૧૨ બિરલ. ઈ. ૧૧૩ મત રાચ તૂ M. ૧૧૪ વેલી. M. ૧૧૫ મૂત. M. ૧૧૫ A. પુરીષ. M. ૧૧૬ પરિહરી. ઈ. ૧૧૭ શીખ M. ૧૧૮ વિષય. M. ૧૧૯ તજે. M. ૧૨૦ તજે. M. ૧૨૧ પાતિક. M. ૧૨૨ નવિ કલં. ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org