Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક ( સાય )
વિષયગ્રામકી સીમમે ૧૩૦, ઇચ્છાચારિ ચરત; જિન આના અ’કુશ કરી,મન ગજ બસ કરુ`` સ`ત. ૬૪
હે સ`તા ! વિષયે રૂપી ગામના સીમાડામાં ઇચ્છાનુસાર કરતા મનરૂપી હાથીને શ્રીજિનની આજ્ઞારૂપી અંકુશથી વશ કરો. ૬૪
૬૩
એક ભાવ મન ગૈાંનકા, જી૧૨૨ કડ઼ે ગ્રંથકાર; યાતે પવનહિતે ૧૩૩ અધિક, હાત ચિત્તકા ચાર. કૃપ
મન અને પવનનું એકત્વ છે એવું જે ગ્રંથકારી કહે છે છે તે જાડું કહે છે કારણ કે ચિત્તને ચાર-તેની ગતિ-પવનથી પણ અધિક છે. ૬૫
જામે' રાચેજ તાહિમે, મિરર્ચે (તે) કરિ૩૫ ચિત ચાર; ઇષ્ટ અનિષ્ટ ન વિષયકો, યું નિહયે...૧૭૧ નિરધાર, ૬૬
જેમાં મન રચે છે તેમાં જ મન વિરક્ત થાય છે તેથી વિષ્ણુના ઇષ્ટ કે અનિષ્ટ નથી પરંતુ ચિત્તની ભાવના ઈષ્ટ અનિષ્ટ છે એ તું નિશ્ચયપૂર્વક માન. ૬૬
૧૩૦ સીમમેં J. ૧૯૧ ક M. ૧૯૩ પવનહીતે.. J. ૧૩૪ પામિ રાાંચ. J. ૧૩૬ નિશ્ચય M
Jain Education International
For Private & Personal Use Only
૧૩૨ જૂઠ. J. ૧૩૫ કરી. M.
www.jainelibrary.org