SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક ( સાય ) વિષયગ્રામકી સીમમે ૧૩૦, ઇચ્છાચારિ ચરત; જિન આના અ’કુશ કરી,મન ગજ બસ કરુ`` સ`ત. ૬૪ હે સ`તા ! વિષયે રૂપી ગામના સીમાડામાં ઇચ્છાનુસાર કરતા મનરૂપી હાથીને શ્રીજિનની આજ્ઞારૂપી અંકુશથી વશ કરો. ૬૪ ૬૩ એક ભાવ મન ગૈાંનકા, જી૧૨૨ કડ઼ે ગ્રંથકાર; યાતે પવનહિતે ૧૩૩ અધિક, હાત ચિત્તકા ચાર. કૃપ મન અને પવનનું એકત્વ છે એવું જે ગ્રંથકારી કહે છે છે તે જાડું કહે છે કારણ કે ચિત્તને ચાર-તેની ગતિ-પવનથી પણ અધિક છે. ૬૫ જામે' રાચેજ તાહિમે, મિરર્ચે (તે) કરિ૩૫ ચિત ચાર; ઇષ્ટ અનિષ્ટ ન વિષયકો, યું નિહયે...૧૭૧ નિરધાર, ૬૬ જેમાં મન રચે છે તેમાં જ મન વિરક્ત થાય છે તેથી વિષ્ણુના ઇષ્ટ કે અનિષ્ટ નથી પરંતુ ચિત્તની ભાવના ઈષ્ટ અનિષ્ટ છે એ તું નિશ્ચયપૂર્વક માન. ૬૬ ૧૩૦ સીમમેં J. ૧૯૧ ક M. ૧૯૩ પવનહીતે.. J. ૧૩૪ પામિ રાાંચ. J. ૧૩૬ નિશ્ચય M Jain Education International For Private & Personal Use Only ૧૩૨ જૂઠ. J. ૧૩૫ કરી. M. www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy