________________
સમતાશતક ( માય ) કેવલ તામેં કરમકો, રાગ દ્વેષ તે ૩૭ બંધ; પરમેં૩૮ નિજ અભિમાન૩૯ધરિ
કાહિ ફિરતુ હૈ અધ. ૬૭ માત્ર તે વિષયમાં રાગ અને દ્વેષ તે કર્મબંધના કારણ છે. માટે હે અંધ ! પર વસ્તુઓમાં આ પિતાની છે એવું અભિમાને ધારણ કરી શા માટે ફરે છે? ૬૭ જઈમૈ૪૧ લલના લલિતમું ૪૧,
ભાવ ધરતુ (ત) હૈ સાર; તઈક મૈત્રી પ્રમુખ મેં,
ચિત ધરિ કરિ સુવિચાર. ૬૮ જેમ તે સ્ત્રીઓના વિકાસમાં સુંદર ભાવને ધરે છે તેમ સારી રીતે વિચાર કરી મૈત્રી વગેરે ભાવનાઓમાં ચિત્તને ધારણ કર. ૬૮ બાહિર બહરિ૪ કહા કિર,
આ પહિ૧૪ હિત દેખિ૪૭, મૃગતૃણું સમ વિષયકી, સુખ સબ જાનિ ઉખિ૪૧. ૬૯
હે બાવર ! બહાર શું કરે છે? આત્મામાં જ તારું હિત છે, તે જે. વિષયના સઘળા સુખે મૃગતૃષ્ણ સમાન છે, એમ જાણે તેની ઉપેક્ષા કર. ૬૯ ૧૩૭ છેષકે ઈ. ૧૩૮ પરમ. J. ૧૭૯ ધરી. M. ૧૪૦ કયા ફિરત છે. M. ૧૪૧ જૈસે. M. ૧૪૨ લલીત મેં. M, ૧૪૩ તૈસે. M. ૧૪૪ કરી. M, ૧૪૫ બડેરિ. M. ૧૪૬ આપહી મેં. J, ૧૪૭ દેખી. ઈ. ૧૪૮ ઉવેખી. ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org