________________
સમતાશતક (સાથે).
પ્રિય અપ્રિય વ્યવહાર નિજ, રુચિ ૪૯ રસ સાચે નાહિ;. અંગ જ વલ્લભ સુત ભચા, યૂકાદિક નહિ કાંહિ. ૭૦
અમુક વસ્તુ પ્રિય હોવી કે અપ્રિય હેવી એ પિતાની રુચિને રસ છે, વાસ્તવિક રીતે સાચો નથી. નહિંતર અંગથી પેદા થયેલે પત્ર વહાલું લાગે છે પણ જૂ વગેરે કેમ પ્રિય નથી લાગતા? ૭૦ હેવત સુખ નૃપ રંકકુ, નેબત સુનત સમાન; ઇક ભેગેપ ક નાહિએ,
બહ૫૩ ચિત અભિમાન, ૭૧ રાજા અને રંકને નેબત સાંભળતાં સરખું જ સુખ થાય છે. પરંતુ એક તે સુખને ભેગવે છે એટલે કે પિતાને તેને ભક્તા માને છે, જ્યારે બીજો તેમ નથી માનતે. બન્નેને સુખ થતું હોવા છતાં એકના ચિત્તમાં અભિમાન વધે છે (તે જ વધારાનું છે) બીજામાં નહિ. ૭૧ લવકે સુખ સંકલપભવ કૃત્રિમ
જિ૫ (જિસે) કપૂર રંજત હે જન મુગધર્ક, વરજિત ૧૫૧ ગ્યાંન અંકુર, ૭૨
સંસારના સુખે મનની માન્યતાથી જ પેદા થાય છે. તે વાસ્તવિક સુખ નથી. જેમ બનાવટી કપૂરથી ભેળા માણસે રાજી થાય છે, તેમ આવા સંસારના સુખોથી, જેમના મનમાં જ્ઞાનના અંકુરા પ્રગટ્યા નથી તેવા મનુષ્ય જ રાજી થાય છે. ૭૨
૧૪૯ રૂચિ. M. ૧૫૦ કાદિ. J ૧૫૧ ભેગી. J. ૧૫૨ | નાહી. . ૧૫૩ બઢિઉ. J. ૧૫૪ સો. M. ૧૫૫ વત. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org