Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાથે)
યાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન એ ચાહત હૈ જ્ઞાનજય, કેસે' 9 કામ અયાન, ૫૫
જેને પિતાના રાજયની વિચારણામાં સ્ત્રી જ માત્ર પ્રધાન છે તે અજ્ઞાની એ કામદેવ કેવી રીતે જ્ઞાન ઉપર જય મેળવવા ઈચ્છતે હશે? પપ
ઉરભ્રાન્તિ મિટિ જાત હૈ, પ્રગટત ગ્યાન ઉધોત; યાની કુભિ વિષયશ્રમ, દિસામાહ સમ હેત પદ
(વટેમાર્ગુને) દિશાને ભ્રમ થાય ત્યારે જેમ ઉલટી દિશા સાચી લાગે છે, તે પ્રમાણે જ જ્ઞાનીને વિષયને ભ્રમ થતાં થાય છે. પરંતુ જ્યારે જ્ઞાનને પ્રકાશ પ્રગટે છે ત્યારે હૃદયની ભ્રાંતિનું નિવારણ થાય છે. પ૬
દાબે૦૮ આ૫ વિલાસ કરિ, જૂઠે કું ભી સાચ; ઈન્દ્રજાલ પરિ° કામિની, તાસુ તુંમત રાચ. ૫૭
ઇન્દ્રજાલની માફક પિતાના વિલાસેથી જે જૂઠાને પણ સાચું કરી બતાવે છે તે કામિનીમાં તું રાચ નહિં.
૧૦૬ જાકે. M. ૧૦૭ કેસિ. J. ૧૦૮ દિશા. M. ૧૦૯ ખિ. J. ૧૧૦ પરે. M. ૧૧૧ ૮. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org