SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક (સાથે) યાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન એ ચાહત હૈ જ્ઞાનજય, કેસે' 9 કામ અયાન, ૫૫ જેને પિતાના રાજયની વિચારણામાં સ્ત્રી જ માત્ર પ્રધાન છે તે અજ્ઞાની એ કામદેવ કેવી રીતે જ્ઞાન ઉપર જય મેળવવા ઈચ્છતે હશે? પપ ઉરભ્રાન્તિ મિટિ જાત હૈ, પ્રગટત ગ્યાન ઉધોત; યાની કુભિ વિષયશ્રમ, દિસામાહ સમ હેત પદ (વટેમાર્ગુને) દિશાને ભ્રમ થાય ત્યારે જેમ ઉલટી દિશા સાચી લાગે છે, તે પ્રમાણે જ જ્ઞાનીને વિષયને ભ્રમ થતાં થાય છે. પરંતુ જ્યારે જ્ઞાનને પ્રકાશ પ્રગટે છે ત્યારે હૃદયની ભ્રાંતિનું નિવારણ થાય છે. પ૬ દાબે૦૮ આ૫ વિલાસ કરિ, જૂઠે કું ભી સાચ; ઈન્દ્રજાલ પરિ° કામિની, તાસુ તુંમત રાચ. ૫૭ ઇન્દ્રજાલની માફક પિતાના વિલાસેથી જે જૂઠાને પણ સાચું કરી બતાવે છે તે કામિનીમાં તું રાચ નહિં. ૧૦૬ જાકે. M. ૧૦૭ કેસિ. J. ૧૦૮ દિશા. M. ૧૦૯ ખિ. J. ૧૧૦ પરે. M. ૧૧૧ ૮. M. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy