Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાઈ ).
અનિયત ચંચલ કરણ હય, પદપ્રવાહ રજપૂર; આશાછાદક કરતુ હે, તત્વદષ્ટિ બલ દૂરજ. ૪૯
કાબૂમાં નહીં રહેનારા, ચપલ, ઈન્દ્રિયારૂપી અધોનાં પગલાં પડવાથી ઉડેલ રજને સમૂહ કે જે દિશાઓને ઢાંકી દે છે તે બલપૂર્વક તત્વદષ્ટિને દૂર કરે છે. ૪૯
પંચ બાણ ઇનિદ્રય કરી, કામ સુભટ જગ જીતિ; સબકે સિરિ૯૫ પગ દેતુ છે, ગણેલ ન કોમેં ભી ત. ૫૦
કામ સુભટ પાંચ ઈન્દ્રિયેને પાંચ બાણ બનાવીને જગતને જીતી લઈ સર્વના મસ્તક પર પગ મૂકે છે અને કેઈથી ભય રાખતું નથી. ૫૦
વીર પંચ ઈન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત; કરે૯૭ ની સંખ્યા પૂરણી, સુભટ શ્રેણિકી તંત. ૫૧
બલવંત એ કામ નૃપતિ પાંચ ઈન્દિરૂપી વીરોને મેળવ્યા પછી બીજા સુભટોની શ્રેણીની પરંપરાવડે સંખ્યા પૂરવણી કરસ્તો નથી. પ૧ ૯૪ દુર. M, ૯૫ શીર. M. ૯૬ ગણિ. J. ૯૭ કરિ. J.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org