________________
સમતાશતક ( સાથ)
ઉનમારગગામી અબસ, ઈન્દ્રિય ચપલ તુરંગ; ખેંચી નરગ અરણ્યમેં, લિઈ જાઈ નિજ સંગ. ૪૬
ઉન્માર્ગે ચાલનારા અને કાબૂમાં ન રહેનારા ઈન્દિરૂપી ચપલ અશ્વો પ્રાણીને ખેંચીને (પિતાના સંગથી) નક્કરૂપી અરણ્યમાં-જંગલમાં લઈ જાય છે. ૪૬
જે નજીક હૈ શ્રમ રહિત, આપહી (હિ) મેં સુખ રાજ; બાબત હૈ તાકું કરન, આપ અરથ કે કાજ. ૪૭
જે સુખ નજીક છે, જેને મેળવવામાં કશે શ્રમ નથી પડતે, જે પિતાના આત્મામાં જ છે, તે સુખને કેવળ પિતાના વાર્થને માટે ઈન્દ્રિયે રોકે છે. ૪૭
અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવત; ઈન્દ્રિય ખિનુમૈહરત હૈ, મૃતબલ અતુલ અનંત, ૪૮
અંતરંગ દુમિનેના સુભટોમાં બલવાન એ ઇન્દ્રિય સેનાપતિ ક્ષણવારમાં અતુલ અને અનંત એવા પણ શ્રતના સૈન્યને ભગાડી મૂકે છે. ૪૮ ૧ ખાઈચી ઈ. ૯ર સેનાનિ. M. ૯૩ ક્ષણમે. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org