Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 78
________________ સમતાશતક (સાર્થ) ધન માનત ગિરિશ્રુત્તિકા, ફિરત મૂઢ દૂરધ્યાન;. અખય ખજાને ગ્યાંનકે, લખે ન સુખ નિદાન૪૦ મૂઢ પુરુષ પહાડની માટીને ધન માનીને દુનમાં ફર્યા કરે છે પણ જે સુખનું કારણ છે તે જ્ઞાનને અક્ષય ખજાને (જે પિતાની પાસે છે ) તેને તે ઓળખતે નથી. ૪૦ હેત ન વિજય કષાયકે, બિનુ ઈન્દ્રિય વશિ૮ કીન; તાત ઈન્દીવ વશ કરે, સાધુ સહજ ગુણલીન-૪. ૪૧ ઈનિદ્રાને વશ કર્યા વિના કષાયને વિજય થતો નથી તેથી સહજ ગુણોમાં લીન બનેલા સાધુ પુરુષે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. ૪૧ આપિ કાજિ૮૫ પરમુખ હરે, ધરે ન કર્યું પ્રીતિ; ઈદ્રિય દુરજન પરિ દહૈ, વહૈ ન ધર્મ ન નીતિ કર પોતાના સ્વાર્થ માટે પારકાનું સુખ હરનાર અને કઈથી પણ પ્રેમ ન રાખનાર એવી ઈનિંદ્ર દુજનની માફક પ્રાણીએને બાળે છે અને ધર્મ કે નીતિને ધારણ કરતી જ નથી. ૪૨ ૮૧ લસિ. J. ૮૨ વશ. M. ૮૩ ઇન્દ્રિય. M. ૮૪ સહિત ગુલ એન. ઈ. ૮૫ આ૫ કાજ M ૮૬ કોસ્. M, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120