Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સમતાશતક (સાથે)
૭
-
રવિ દૂજે તીજેપ નયન, અંતર ભાવ પ્રકાસ.. કરો ધંધ સવિ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬
આંતરિક ભાવેને પ્રકાશિત કરનાર બીજા સૂર્ય જે અને ત્રીજા નેત્ર જે એક વિવેક જ છે, માટે બધી જ પ્રવૃત્તિઓને ત્યાગ કરી, એક વિવેકને મેળવવાને જ અભ્યાસ કરે. ૧૬
પ્રશમ“પુષ્પરાવર્તકે, વરસત૬ હરણ વિશાલ; દ્વપ હુતાશ બુઝાઈઈ, ચિતા જાલ જટાલ. ૧૭
ચિત્તારૂપી જવાલાએથી વ્યાપ્ત એવા શ્રેષરૂપી અગિને પ્રશમરૂપી પુષ્કરાવ મેઘની વૃષ્ટિથી વિશાલ હર્ષપૂર્વક બુઝાવવું જોઈએ. ૧૭
કિનકે વશ ભગવાસના, હે ૧ વેશ ધૂત મુનિ ભી જિનકે બશ ભયે, હાવિ ભાવિ અવધૂત. ૧૮
અવધૂત એવા મુનિએ પણ જેના હાવભાવથી વશ થઈ જાય છે એવી, ધૂર્ત વેશ્યા જેવી. ભવની વાસના-સંસારની વાસના-કેને વશ થાય ? ૧૮
૨૪ રવી M. ૨૫ ત્રીજે M. ૨૬ પ્રગાસ. J. ૨૭ સબ. M. ૨૮ પ્રથમ M. ૨૯ વરષનિ. J. ૩૦ હુતાસ. M. ૩૧. હેવિં. ઈ. ૩૨ મિ. J.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org