Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 72
________________ સમતાશતક (સાથે) સિદ્ધ ઔષધી ઇક ખિમા, તાકો કરો પ્રગ; જ્યુ** મિટિ જાયે પરમેહ ઘર, વિષમ ક્રોધ જવર રોગ. રર આ માટે સિદ્ધ ઔષધિ કેઈપણ હેય તે તે એક ક્ષમાં છે. તેને તમે પ્રયોગ કરે જેથી મેહના ઘર જે, વિષમ, ક્રોધ જવર નામને રેગ ચાળે જાય. ૨૨ ચેતનકો જ કોમલ લલિત, ચિદાનંદમય દેહ સૂક ભૂક જુર જાત હૈ, ક્રોધ લૂકતિ તેહ, ૨૩ આ આત્માને કેમલ, સુંદર અને ચિદાનંદરૂપ દેહ કેધને લીધે શુષ્ક અને જજરિત થઈ જાય છે. ૨૩ ક્ષમાસાર૪૮ ચંદન રસે, સીએ ચિત્ત પવિત્ત; દયાવેલ મંડપ તલે, રહે લહે સુખ મિત્ત. ૨૪ હે મિત્ર ! પવિત્ર એવી દયારૂપી વેલડીના મંડપ તળે રહીને ક્ષમારૂપી શ્રેષ્ઠ ચંદનના રસથી ચિત્તને સિંચન કરે અને સુખને પામે. ૨૪ ૪૩ ક્ષમા. M. ૪૪ જિઉં. J. ૪૫ જાઈ. J. ૪૬ ચેતનકુ. M ૪૭ દૂરિ. J. ૪૮ વિષ સાર છે. ૪૯ રસ J. પ૦ સિંચે હદય પવિત્ત. ઈ. પા તલિ. J. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120