Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 74
________________ . . ક્ષમતાશતક (સાથે) આઠ શિખર ગિરિરાજ કે, ઠામેં વિમલાલોક; તે પ્રકાશ સુખ ક્યું લહે? વિષમ માન વશ ક. ૨૮ માનરૂપી ગિરિરાજના આઠ શિખર જ્ઞાનના નિર્મળ પ્રકાશને રોકે છે. તેથી વિષમ એ માનને વશ એ લોક પ્રકાશનું સુખ કેવી રીતે પામે ? અર્થાતુ ન પામે, ૨૮ માન મહીધર છેદ તું, કર(રિ) મૃદુતા પવિઘાત; ર્યું સુખ મારગ સરલતા, હેવિ ચિત્ત વિખ્યાત. ર૯ નમ્રતારૂપી વજન ઘાત કરી તે માનરૂપી મહીધરને છેદી નાખ, જેથી સરલતારૂપી સુખને માગે તારા ચિત્તમાં પ્રતિષ્ઠા પામે-સ્થિર થાય. ૨૯ - મૃદુતા કમલ કમલથે', વજુસાર અહંકાર; છેદત હે ઈક પલમેર, અચરજ એહ અપાર. ૩૦ નમ્રતા તે કમલથીય કેમલ છે અને અહંકાર વજ જે કઠિન છે. છતાંય, તે નમ્રતા એક પલકારામાં અહંકારને છેદી નાખે છે. આ મહા આશ્ચર્ય છે. ૩૦ ૬૦ હામે. ઈ. ૧ કમલ છે. J. ૬ર હૈ J. ૬૩ પલક . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120