Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 73
________________ ૫૦ સમતાશતક (સાથે) યાકો ભાજે શમવધ, ખિમા સહજ મેં જોર ક્રોધ જોધ૫૪ કિ૬ કરિ કરિ, સે અપને બલર. ૨૫ - જેને શમરૂપી પતિની પત્ની ક્ષમારૂપી સ્ત્રી સહજમાં એરપૂર્વક પછી નાખે છે તે ક્રોધરૂપી યોદ્ધો પોતાના બલની જાહેરાત શું જોઈને કરતે હશે ? ૨૫ દેત ખેદ વરજિત ખિમા", ખેદ રહિત સુખરાજ; ઇનમેં નહિ સંદેહ કછુ, કારન સરિખે કાજ. ર૬ ક્ષમાં ખેદ વિનાની છે (એટલે કે તેને ધારણ કરવામાં કશું કઈ નથી પડતું). તેથી તે ખેદ વિનાના સુખને ઉપન્ન કરે છે એ વાતમાં કશે જ સંદેહ નથી. કારણ કે, કારણને અનુસાર કાર્ય હોય છે. ૨૬ પરબત ગરબે શિખર ચડ6, ગુરુકુ ભી લઘુ રૂપ; કહિતિહાપ૯ અચરજ કિ ? કથન ન અનુરૂપ, ૨૭ ગવરૂપી પર્વતના શિખર પર ચઢેલે પ્રાણુ ગુરુ એને પણ લઘુ વરૂપે કહે-(ગણવે તેમાં અચરજ છે? કારણ કે કથન જ્ઞાનને અનુરૂપ હોય છે. ૨૭ પર સમ ઈ. ૫૩ ક્ષમા. M ૫૪ યોધ. M. ૫૫ વર્જિત ક્ષમા. [. પક ઇનમિં નહી J. પાક પર્વત. M. ૫૮ ચઢ. ઈ. ૫૯ હે. તહ. M. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120