________________
સભ્યશતક ( સાવાદ )
दम्भजादपि निःसङ्गाद्भवेयुरिह सम्पदः । निश्छद्मनः पुनस्तस्मात् किं दवीयः ? परं पदम् ||८६||
આ લેાકમાં 'શપૂર્વકના નિઃસ`ગપણાથી પણ સમ્પત્તિએ પ્રાપ્ત થાય છે તેા પછી ભરહિત નિઃસ’ગપણુ કરવામાં આવે તે પરમપદ શું ૬૨ ૨હે? ૮૬.
सङ्गावेशान्निवृत्तानां माभून्मोक्षो वशंवदः । यत्किञ्श्चन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥८७॥
88
સ'ગના આવેશથી નિવૃત્ત થયેલા જીવાને કદાચ મેક્ષ વશ ન થાય તે પણ જે કઇ સુખ પ્રાપ્ત થાય છે તે કહી શકાતું નથી. ૮૭.
स्फुरत्तृष्णा लताग्रन्थिर्विषयावर्त्तदुस्तरः | क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ||८८ ||
સ્કુરાયમાન છે તૃષ્ણારૂપી લતાની ગાંઠ જેમાં એવે, વિષયાના આવત્તોથી દુ:ખે કરીને તરાય એવા, તથા કલેશેા રૂપી કલ્લાલેાની ક્રીડાએથી ભયકર એવા આ સ'સારરૂપી સમુદ્ર છે. ૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org