Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 60
________________ સામશતક (સીનુવાદ) मैच्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । । । पुमांसं ध्रुवमायान्ति सिद्धिभृङ्गाङ्गनाः स्वयम् ॥९८॥ સિદ્ધિરૂપી ભમરીઓ મૈત્રી આદિ ગુણોની વાસનારૂપી સુગં. ધથી જેણે સઘળી દિશાઓને વાસિત કરી છે, એવા પુરુષની સમીપે અવયં અવશ્ય આવે છે. ૯૮. औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसम्भ्रमम् । कोपादिव विमुश्चन्ति स्वयं कर्माणि पुरुषम् ॥९९॥ ઉદાસીનતા ભાવથી ઉલ્લાસ પામતી મૈત્રી વડે પવિત્ર બનેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો જાણે કે તેના પર ગુસ્સે આવ્યું ન હોય તે રીતે પોતે જ ત્યજી દે છે. ૮ योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ॥१०॥ ગના શ્રદ્ધાળુ એવા જે પુરુષ પોતાના, નિત્ય કૃત્યમાં ઉદાસ બને છે તેઓ મુગ્ધ બુદ્ધિવાળાઓમાં પ્રથમ છે અને તે ઉભય ભ્રષ્ટ થનારા છે. ૧૦૦. * અહીં માત્રામેળ સચવાયો નથી. છઠ્ઠો અક્ષર ગુરુ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120