Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 66
________________ સમતાશતક (સાથે) તે ભી આશ્રવ તાપકે, ઉપશમ કરન નિદાન; બરષત હું નાકે વચન, અમૃત બિંદુ અનુમાન. ૪ તે પણ આશ્રવના તાપનું ઉપશમન કરવામાં કારણભૂત, અમૃતના છાંટશુ સમા (અનુભવના) વચનેને હું વર્ષાવું છું. ૪ ઉદાસીનતા પરિનયન, ગ્યાં(ગ્યા) થાં(થા)ને રંગરેલ; અષ્ટ અંગ મુનિ! ચોગક, એહી અમૃત નિચેલ. ૫ હે મુનિ! ઉદાસીનભાવની આત્મામાં પરિણતિ અને જ્ઞાનધ્યાનમાં એકતાનતા આ બે વસ્તુ અષ્ટ અંગવાળા ભેગને અમૃતભૂત નિચોડ છે. ૫ અનાસંગમતિ વિષયમેં, રાગદ્વેષકે છેદ; સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬ વિષયોમાં અનાસક્તબુદ્ધિ, રાગદ્વેષને છેદવાને ઉદ્યમ, સહજ સ્વભાવમાં લયલીનપણું આ બધા ઉદાસીનતાના જ ભેદ છે. ૬ તાકે કારન અમમતા, તામે" મન વિસરામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ, ૭ તે ઉદાસીનતા લાવવામાં કારણભૂત નિમમપણું છે. તેમાં, આનંદઘન (આનંદમાં મસ્ત) મુનિ પિતાના મનની વિશ્રાતિ કરે છે જેથી આત્મામાં રમણ કરતે થાય છે. ૭, ૪૦ મિં ઈ. ૫ તામિં. J, ૬ કરિ. J. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120