Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 65
________________ સમતાશતક (સાથે) સકલ કલામેં સાર લય, રહો દૂર થિતિ એહ; અકલ ગમેં ભી સકલ, લય ' બ્રહ્મ વિદેહ : ૨ સઘળીય કલાઓમાં જે કંઈ સાર હોય તે તે લય છે. એ વાત તે બાજુએ રાખે પણ અકલ ( નિલ) યુગમાં પણ તે સંપૂર્ણ લય બ્રહ્મજ્ઞાન આપે છે કે જે આત્માને વિદેહ-દેહમુક્ત કરનાર છે. ૨ . ચિદાનંદ વિધુકી કલા, અમૃતબીજ અન પાય; જાને કેવલ અનુભવી, કિનહી કહી ન જાય. ૩ આત્મિક આનંદરૂપી ચન્દ્રમાની કલા એ અમૃતનું (મેક્ષનું) બીજ છે, તે કલા કદી નાશ પામતી નથી અને તે કલાને જે આનંદ છે તે તે કેવલ અનુભવી જ જાણે છે. તે કેઈની આગળ કહી બતાવાતી નથી. ૩ ૧ મિ. J. * સંકેત J=જામનગર હરજી જૈનશાળાની પ્રત ૨ દિહ. J. M. મુદ્રિત “સામ્યશતક તથા સમાધિ શતક” * સકલ અને નિષ્કલ યોગની સમજૂતિ આ પ્રમાણે છે – જે યોગ પ્રક્રિયામાં શબ્દ ઉચ્ચારણવડે સમાપતિ સધાય તે “સકલ ગ” કહેવાય; અને જે પ્રક્રિયા કેવળ ભાવનાને આશ્રિત હોય અને તેના વડે જે સમાપતિ સધાય તો તે “નિષ્કલ વેગ કહેવાય છે. - ૩ જાઈ J. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120