Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 64
________________ ન્યાયવિશારદ, ન્યાયાચાય ઉપાધ્યાયશ્રી યશેાવિજયજી વિરચિત સમતા શતક (સા ) કાહા સમતા ગગા મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હા, કેવલ ભાનુ પ્રભાત. ૧ સમતારૂપી ગંગામાં મગ્ન રહેવાપણારૂપી ઉદાસીનતાથી ઉત્પન્ન થયેલ આત્મિક આનંદ કે જે કેવળજ્ઞાનરૂપી સૂર્યના ઉડ્ડય પૂર્વના પ્રભાત જેવા છે તે જયલત થતાં. ૧ * દાહા છંદની આ દરેક કડી નીચે તેના અર્થ આપવામાં આવ્યા છે. તેમજ પાઠાંતરી જે લેવામાં આવ્યા છે તે કડી નીચે પાદ– નોંધમાં આપવામાં આવ્યા છે, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120