Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સામ્યશતક ( સાનુવાદ)
(શાર્વેસ્ટવોદિતમ્) क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा । सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् ॥ सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः । श्रीमानद्भुतवैभवः सुमनसामानन्दजीवातवे ॥१०५॥
લેશના આવેશને ત્યાગ કરીને, સંપૂર્ણ રીતે ચિત્તવડે ધ્યાન કરાયેલે (એ) પણ જે ગીન્દ્રોની મુદ્રાને ધારણ કરનારા આત્માને સુંદર કલ્યાણમયતા તુરત જ સમપે છે, તે આ શોભાવાળે અને અદ્ભુત વૈભવવાળ સિદ્ધરસ જે સમરસભાવ, મેં સજજનેના આનંદને જીવાડવા માટે સ્પષ્ટ રીતે કહ્યો છે. ૧૦૫.
श्रीमचन्द्रकुलाम्बुजैकतरणेः सतर्कविद्यावटी (टवी), सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन यनव्यं साम्यशतं तदस्तु सुहृदामुजागरुकं हृदि ॥१०६।। શ્રીમાનું એવું જે ચન્દ્રકુલ, તે રૂપી કમલ માટે એક સૂર્ય સમાન, સુંદર તર્કવિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનાર, સુગુરુ, શ્રી અભયદેવસૂરિના શિષ્યલેશ વિજયસિહે જે આ નવું સામ્યશતક બનાવ્યું, તે સહૃદય પુરુષના હૃદયમાં ઉજાગર-દશા પેદા કરનારૂં થાઓ. ૧૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org