Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 61
________________ ૩૮ સામશતક ( સાનુવાદ) प्रातिहार्यमियं धत्ते निवृत्तिनिवृतिश्रियः । य एव रोचतेऽमुष्ये तां स एव हि पश्यति ॥१०॥ આ નિવૃત્તિ તે મોક્ષલક્ષમીન દ્વારપાળપણાને ભજે છે. તેને (નિવૃત્તિને જે રૂચે છે તે જ તેને-મેક્ષલક્ષ્મીને જોઈ શકે છે.૧૦૧. अहो! वणिकला कापि मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन तुलितं दीयते सुखम् ॥१०२॥ આશ્ચર્ય છે કે, આ મનની વણિકલા કેવી મહાન છે! કારણું કે તે નિવૃત્તિરૂપી ત્રાજવાથી તેલી તેલીને સુખ આપે છે. ૧૦૨. साम्मदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते मनो हि बहु पारदम् ॥१०३।। સામ્યરૂપી દિવ્ય ઔષધિની સ્થિરતાના માહાભ્યથી જેની ક્રિયા (ચંચલતારૂપી ક્રિયા) હણાઈ ગઈ છે એ મનરૂપી પારે સંપૂર્ણ-સુવર્ણમયપણાને ધારણ કરે છે. ૧૦૩. भूयांसि यानि शास्त्राणि यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किञ्चित् तेषामञ्चलमञ्चतु ॥१०४॥. આ સામ્યશતક મહાપુરુષોએ રચેલાં ઘણાં બધાં જે શાસ્ત્રો છે તે શાસ્ત્રના એક ભાગને પ્રાપ્ત કરે, ૧૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120