________________
સામશતક (સીનુવાદ)
मैच्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । । । पुमांसं ध्रुवमायान्ति सिद्धिभृङ्गाङ्गनाः स्वयम् ॥९८॥
સિદ્ધિરૂપી ભમરીઓ મૈત્રી આદિ ગુણોની વાસનારૂપી સુગં. ધથી જેણે સઘળી દિશાઓને વાસિત કરી છે, એવા પુરુષની સમીપે અવયં અવશ્ય આવે છે. ૯૮.
औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसम्भ्रमम् । कोपादिव विमुश्चन्ति स्वयं कर्माणि पुरुषम् ॥९९॥
ઉદાસીનતા ભાવથી ઉલ્લાસ પામતી મૈત્રી વડે પવિત્ર બનેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો જાણે કે તેના પર ગુસ્સે આવ્યું ન હોય તે રીતે પોતે જ ત્યજી દે છે. ૮
योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ॥१०॥
ગના શ્રદ્ધાળુ એવા જે પુરુષ પોતાના, નિત્ય કૃત્યમાં ઉદાસ બને છે તેઓ મુગ્ધ બુદ્ધિવાળાઓમાં પ્રથમ છે અને તે ઉભય ભ્રષ્ટ થનારા છે. ૧૦૦.
* અહીં માત્રામેળ સચવાયો નથી. છઠ્ઠો અક્ષર ગુરુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org