________________
સામ્યશતક (સાનુવાદ )
साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥१५॥
મુમુક્ષુ આત્માએ સામ્યરૂપી બ્રહ્માસ્ત્રને ધારણ કરીને, માયાવી એવી આ મેહરૂપી રાક્ષસરાજની સેનાને જીતી લો. ૫,
मा मुहः कविसङ्कल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥९६।।
કવિઓએ મનના સંક૯પથી કપિલા અમૃતને મેળવવાની ઈચ્છામાં મેહ ન પામ. પરંતુ, મેક્ષિપદની પ્રાપ્તિ માટે સમતા રૂપી અમૃતનું તું સેવન કર. ૯૬.
योगग्रन्थमहाम्भोधिममवथ्य मनोमथा । साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निवृत्तिम् ॥९७।। (હે આમન્ !) મનરૂપી રવૈયાથી ગગ્રરૂપી મહાસાગ રને મથીને, સામ્યરૂપી અમૃતને પ્રાપ્ત કરી શીવ્ર મુક્તિને પ્રાપ્ત કર. ૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org