________________
સામ્યશતક (સાનુવાદ)
૩૫
सन्तोषः सम्भवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कश्चिदानन्दं जनयत्ययम् ॥९२॥
આ સંતેષ વિષયોના ઉપદ્ર ન હોય ત્યારે ઉત્પન્ન થાય છે તેથી તે નિર્વિષય-વિષયો જેમાં ન હોય તેવા–એવા કેઈક અલૌકિક આનન્દને જન્મ આપે છે. ૯૨.
वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ॥१३॥
સુંદર સ્ત્રીઓ પુરુષોને જયારે તેની સ્પૃહા ન હોય ત્યારે વશ થાય છે, એ વાત સાવ સ્પષ્ટ છે, કારણ કે પરબ્રહ્મ સંવિત્તિ (પરબ્રહ્મનું જ્ઞાન) રૂપી સ્ત્રી આશંસા વિનાના પુરુષને પિતાની મેળે જ ભેટે છે. ૯૩.
सूते सुमनसां कश्चिदामोदं समतालता । यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥९४॥ સમતારૂપી લતા પિતાના પુપમાંથી કેઈ તેવા પ્રકારની સુગંધી પેદા કરે છે કે જેના ચગે નિત્ય વેર ધારણ કરનારા છે પણ મૈત્રીરૂપી સુગંધીને પ્રાપ્ત કરે છે. ૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org