Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૧
विश्वं विश्वमिदं यत्र, मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य, कुतस्तत्र विवेकिनाम् ॥८०॥
જ્યાં આ સમગ્ર વિશ્વ જ માયામય કહેવાયું છે ત્યાં વિવેકીઓને શેકને અવકાશ પણ કયાંથી હોય ? ૮૦.
धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः सङ्कल्पितेऽप्यर्थे, तत्वबुद्धिर्विजृम्भते ॥ ८१ ॥
વિશ્વમાં પ્રસરતી, મેહમય આ અવિદ્યાને ધિકકાર થાઓ. કારણ કે, જેનાથી –જે અવિઘાથી સંકલિત કરેલા-કલ્પિત એવા પણ અર્થમાં આત્માને તત્વબુદ્ધિ પ્રગટ થાય છે. ૮૧,
अनादिवासनाजालमाशातन्तुभिरुभितम् । निशातसाम्यशस्त्रण, निकृन्तति महामतिः ॥ ८२ ॥
મહાબુદ્ધિમાન પુરુષ, આશારૂપી તંતુઓથી ભરેલી-ગૂંથેલી, અનાદિ કાળની વાસનારૂપી જાળને તીલ એવા સમતારૂપી શસ્ત્રવડે કાપી નાખે છે. ૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org