Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 55
________________ કુર अनादिमायारजनीं, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादन्तं नयति योगवित् ॥ ८३ ॥ યાગી પુરુષ, અધકારને ઉત્પન્ન કરનારી, અનાદિકાલની માયારૂપી રાત્રિનેા પેાતાના જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશવડે મળ પૂર્વક નાશ કરે છે. ૮૩. अध्यात्मोपनिषद्बीज - मौदासीन्यममन्दयन् । न किञ्चिदपि यः पश्येत्स पश्येत्तत्वमात्मनः ॥ ८४ ॥ અધ્યાત્મના રહસ્યના ખીજભૂત ઉદાસીનતાને મન્દ ન થવા દેતા જે આત્મા ખીજું કંઇપણ ન જુએ તે આત્મતત્ત્વને જોઈ શકે છે. ૮૪. निःसङ्गतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ, योगेऽस्य क्रमते मतिः ॥ ८५ ॥ જે આત્મા નિઃસગપણાને આગળ કરીને સમભાવનુ આલખન કરે છે તેની બુદ્ધિ પરમ આનંદને જીવાડનાર ઔષધ સમાન યાગમાં પ્રવેશ કરે છે. ૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120