Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સામ્યશતક (સાનુવાદ)
विदलद्वन्धकर्माणमद्भुतां समतातरीम् । બાહ્ય તરસ યોનિ ! તસ્ય પારખતાં શ્રય ૮sil
હે ગી! જેણે બંધના હેતુભૂત કર્મોને દળી નાખ્યા છે. એવી અદ્ભુત સમતારૂપી નૌકા પર ચઢીને શીઘ તે ભવસમુ. દ્રના પારને પામ. ૮૯.
शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि तद् भस्मनि हुतोपमम् ॥९०॥ ખરી પડેલા સૂકા પાંદડાના ભેજન જેવા ભેજને વડે, મુનિ જે તપ તપે છે તે તપ પણ ઉદાસીનતા ભાવ આવ્યા વિના રાખમાં ઘી હોમવા જેવું છે. ૯૦.
येनैव तपसा प्राणी मुच्यते भवसन्ततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् भवनिबन्धनम् ॥९१॥
જે તપથી પ્રાણી સંસારની પરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મેહના ગે કેઈક જીવને સંસારનું કારણ થાય છે. ૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org