Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
मायावल्लीवितानोऽयं, रुद्धब्रह्माण्डमण्डपः । विधत्ते कामपिच्छायां, पुंसां सन्तापदीपनीम् ॥४४॥
જેણે બ્રહ્માંડરૂપી મંડપને ઢાંકી દીધું છે એ આ માયારૂપી વહિલને ચંદરવો કેઈ એવા પ્રકારની છાયા કરે છે કે જે પ્રાણીઓના સંતાપને ઉત્તેજિત કરે છે. ૪૪.
सूत्रयन्ती गतिं जिह्मां, मार्दवं बिभ्रती बहिः । अजस्रं सर्पिणीवेयं, माया दन्दश्यते जगत् ॥ ४५ ॥ વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. ૪૫,
प्रणिधाय ततश्चेतस्तनिरोधविधित्सया । ऋजुतां जाङ्गुलीमेतां, शीतांशुमहसं स्मरेत् ॥ ४६ ॥
તેથી તેને નિરોધ કરવાની–તેને રોકવાની ઈચ્છાથી ચિત્તને રિથર રાખીને ચન્દ્રસમાન કાન્તિવાળી આ સરળતારૂપી જાંગુલી વિદ્યાનું સ્મરણ કરવું જોઈએ. ૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org