Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 41
________________ मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । भित्त्वा विधेहि हे स्वान्त ! प्रगुणां सुखवर्तिनीम् ॥४१॥ હે ચિત્ત ! તું આ માનરૂપી પર્વતને નમ્રતારૂપી વજન ઉપયોગથી ભેદીને સરલ એ સુખને માર્ગ બનાવ. ૪૧. चित्रमम्भोजिनी(दल)कोमलं किल मार्दवम् । वज्रसारमहङ्कारपर्वतं सर्वतः स्यति ॥ ४२ ॥ કમલિની (ના પત્રો જેવી કેમલ મૃદુતા -નમ્રતા વજી જેવા અહંકારરૂપી પર્વતને ચારે તરફથી તેડી નાખે છે, આ ખરે. ખર આશ્ચર્ય છે ! ૪૨. अस्मिन् संसारकान्तारे, स्मेरमायालतागृहे । શાન્ત શેતે હૃત્ત, પુમાં તતઃ + કરૂ જેમનું ચિત્ત હણાઈ ગયું છે એવા પ્રાણીઓ આ સંસારરૂપી જંગલમાં (રહેલી) વિકસિત એવી માયારૂપી લતાના ઘરમાં નિરાંતે સૂઈ રહે છે, તે ખેદની વાત છે. ૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120