Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
निजलालाविलं लीढे, यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा ॥ ६८ ॥
જેમ ફતરો પિતાની લાળથી વ્યાત એવા સૂકા હાડકાને ચાટે છે ( અને તેમાં સુખ માને છે, તેમ પ્રાણી પિતાની વાસનાના રસથી-વાસનાના કારણે વસ્તુ ઓ વડે ખૂશ થાય છે. ૬૮
विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । વાત્માનમાભનૈવાહો !, વશ્ચયને કાશયાઃ |
જડબુદ્ધિવાળા પુરુ, ઉત્તમ એવા કેસર આદિ દ્રવ્યથી પિતાની કાયાને સંસ્કાર કરીને, આશ્ચર્યની વાત છે કે પિતાની જાતે જ પિતાને ઠગે છે. ૬૯.
स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्वविचारेण, जेतव्यमिति मे मतिः ॥ ७० ॥
દુખે કરીને વશ કરી શકાય તેવા મનને પ્રથમ જીતવા થી જ પછી ઈનિક સુખથી જીતી શકાય છે અને તે મનને તત્વના વિચારથી જીતવું જોઈએ એમ મને લાગે છે. ૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org