Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 49
________________ विषमेपुरयं धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयाऽदर्शि, येन विश्वप्रतारिणा ॥६५॥ આ કામદેવ ધૂર્તોના સમૂહમાં ઈન્દ્ર સમાન છે. કારણ કે, દુનિયાને ઠગનારા જેણે દુઃખને (પણ) સુખ તરીકે દર્શાવ્યું છે. ૬૫. यस्य साम्राज्यचिन्तायां, प्रधानं हन्त ! योषितः । सोऽपि सङ्कल्पभूः स्वस्य, कथं स्थेमानमीहते ।। ६६॥ ખેદની વાત છે કે, પોતાના સામ્રાજ્યની ચિન્તામાં પ્રધાન તરીકે જેને સ્ત્રીએ છે એ પણ કામદેવ પોતાની સ્થિરતા કેવી રીતે-કયા પ્રકારે ઈચ્છતો હશે ? ૬૬. दर्शयन्ति खलबैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्ठास्ताः किं विश्रम्भभाजनम् ॥६७॥ જેઓ છેડા શબ્દોથી અવાસ્તવિકને પણ વારતવિક તરીકે દર્શાવે છે તે ઈન્દ્રજાલિકામાં મુખ્ય એવી સ્ત્રીએ શું વિશ્વાસ પાત્ર ગણાય ? ૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120