Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 48
________________ પ इन्द्रियाण्येव पञ्चेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते, पदं वक्षसि विद्विषाम् ॥ ६२॥ ત્રણેય જગતને જીતનાર કામદેવ. ખરેખર ઇન્દ્રિયાને જ ખાણુ ખનાવીને શત્રુઓની છાતી પર પગ મૂકે છે. ૬૨. वीरपञ्चतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभट श्रेणीसंख्यारेखां न पूरणीम् ॥ ६३॥ કામદેવને, આ પાંચ વીરાને અંગીકાર કર્યો. પછી ખીજી પૂરક સુભટાની શ્રેણીની સખ્યાની પરંપરાની જરૂરત રહેતી નથી. ૬૩. બો! સજ્જનમાય, વિધાતા નૂતનઃ હિ । क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया ॥ ६४ ॥ આશ્ચર્યની વાત છે કે આ કામદેવ ખરેખર! કાઈ નવા જ પ્રકારના વિધાતા છે. કારણ કે, જે કલેશથી ઉત્પન્ન થતા દુ:ખને પણ સુખના નામથી ઓળખાવે છે. ૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120