________________
विषमेपुरयं धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयाऽदर्शि, येन विश्वप्रतारिणा ॥६५॥
આ કામદેવ ધૂર્તોના સમૂહમાં ઈન્દ્ર સમાન છે. કારણ કે, દુનિયાને ઠગનારા જેણે દુઃખને (પણ) સુખ તરીકે દર્શાવ્યું છે. ૬૫.
यस्य साम्राज्यचिन्तायां, प्रधानं हन्त ! योषितः । सोऽपि सङ्कल्पभूः स्वस्य, कथं स्थेमानमीहते ।। ६६॥
ખેદની વાત છે કે, પોતાના સામ્રાજ્યની ચિન્તામાં પ્રધાન તરીકે જેને સ્ત્રીએ છે એ પણ કામદેવ પોતાની સ્થિરતા કેવી રીતે-કયા પ્રકારે ઈચ્છતો હશે ? ૬૬.
दर्शयन्ति खलबैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्ठास्ताः किं विश्रम्भभाजनम् ॥६७॥
જેઓ છેડા શબ્દોથી અવાસ્તવિકને પણ વારતવિક તરીકે દર્શાવે છે તે ઈન્દ્રજાલિકામાં મુખ્ય એવી સ્ત્રીએ શું વિશ્વાસ પાત્ર ગણાય ? ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org