Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
लवणोदन्यतो यः स्यादगाधबोधने विभुः। अलम्भविष्णुः सोऽप्यस्य, नैव वैभवसंविदे ॥ ५० ॥
જે (મનુષ્ય ) લવણસમુદ્રની ગંભીરતા જાણવા સમર્થ છે તે પણ આના ( લેભ સમુદ્રના ) વૈભવને જાણવા માટે સમર્થ નથી. પ૦.
समन्तात्तस्य शोपाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससन्तोषमगस्तिं श्रय सत्वरम् ॥ ५१ ॥
તે લેભરૂપી સમુદ્રનું સંપૂર્ણ પણે શેષણ કરવા માટે સ્વસ્થ કરી નાખ્યા છે જડ આશયને જેણે એવા આ મનઃસંતેષરૂપી અગસ્તિને તું સત્વર આશ્રય કર. ૫૧.
यस्मै समीहसे स्वान्त !, वैभवं भवसम्भवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय तं ( तत् ) सुखम् ॥५२॥
હે હદય! જે સુખ માટે સાંસારિક વૈભવને તું ઈરછી રહ્યો છે તે સુખ પૃડાના અભાવથી જ આધીન થનાર છે માટે તું અવશ્ય ( તે સંતેષ સુખને ) આશ્રય કર. ૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org