Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 45
________________ ૧૨ अजितैरिन्द्रियैरेष, कषायविजयः कुतः । तदेतानि जयेद्योगी, वैराग्यस्थेमकर्मभिः ॥ ५३॥ જ્યાં સુધી ઇન્દ્રિયે જિતાય નહીં ત્યાં સુધી આ કષાયને વિજય કયાંથી થાય ? તેથી ચેગી પુરુષે વૈરાગ્યને સ્થિર કરનારી ક્રિયાએ દ્વારા ( વૈરાગ્ય, સ્થિરતા આદિ ક્રિયાએ દ્વારા ) આ ઇન્દ્રિયાને જીતવી જોઇએ. ૫૩. एतानि सौमनस्यस्य, द्विपन्ति महतामपि । સ્વાથસમ્પત્તિનિષ્ઠાનિ, ધન્ત ન્ત ! ટુનનેઃ ॥ ૬૪ ॥ સ્વાર્થ સાધવામાં તત્પર આ ઇન્દ્રિયા મહાન પુરુષાના પણ સૌમનસ્યને દ્વેષ કરે છે અને ખેદની વાત છે કે દુના સાથે સ્પર્ધા કરે છે. ૫૪. यद्वामी पिशुनाः कुर्युरनार्य ( नर्थ ) मिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्तान्यमुत्रापि प्रकुर्वते ॥ ५५ ॥ । ॥ અથવા તે। આ વિષ્ણુના ( ચાડીયાએ ) આ જન્મમાં જ અન કરે છે. જ્યારે દુષ્ટ આચરણુંવાળી ઇન્દ્રિયા તે પરલેાકમાં પણ અનથ કરે છે. ૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120